Skip to the content

Loading...
 • Melbourne
 • Navkarshi
 • Sunset

Today:

Menu
કંકુ છાંટી કંકોતરી મોકલી, માંહી લખિયા છે શુભ સંદેશ, ચતુર્વિધ સંઘ વહેલા આવજો રે...
 
જેમના સાનિધ્યમાં અનુપમ શાંતિની અનુભૂતિ થાય, મોક્ષમાર્ગનું દર્શન થાય, શોક અને સંતાપના વાદળો હટી જાય,
એક નવી દિશા ઉઘડી જાય, આધ્યાત્મિક વિકાસ થાય અને સમ્યકત્ત્વની પ્રાપ્તિ થાય એવા પ્રભુની અંજનશલાકાનો આ રૂડો અવસર....

પ્રભુના પાવન સંગ અને રંગથી રંગાવવા માટે સૌ ઉત્સુક છે.
અંજનશલાકા મહોત્સવને પોંખવા અને વધાવવાનો અવસર એટલે જ મહોત્સવનું મંગલ પત્રિકા લેખન...

આદરણીય શ્રાવક / શ્રાવિકા,

પ્રણામ.

પૂજ્ય ગુરુવર્યોની પ્રત્યક્ષ હાજરીમાં જ થતા અમૂલ્ય, મંગલમય અને અંજનશલાકા મહોત્સવનો જે એક માત્ર પ્રસંગ મેલબર્નમાં ઉજવવાની સોનેરી તક દેવ, ગુરુ અને ધર્મના આશીર્વાદથી આપણને મળી છે તે અંજનશલાકા મહોત્સવ પત્રિકા આલેખન ના પ્રસંગમાં આમંત્રણ આપતા MSJS આનંદ અનુભવે છે.

આપણા જિનાલય નિર્માણ અને પ્રભુ પ્રતિષ્ઠાના નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જગવલ્લભ સૂરિ મહારાજાની હાજરીમાં મેલબર્નમાં થનાર પત્રિકા આલેખનના પ્રસંગમાં દરેક લાભાર્થી પરિવાર MSJS સેન્ટરમા આમંત્રણ પત્રિકા લખશે.

આ પ્રસંગ આપણા જિનાલયની અંજનશલાકા તરફનો પહેલો દ્વાર છે. આ પ્રસંગ પ્રભુને પણ અમંત્રણ આપવાનો એક સોનેરો અવસર છે. ચૂકશો નહીં.

તારીખ: રવિવાર, 11મી ડિસેમ્બર 2022
સમય: સાંજે 5:30 PM આગમન
ચૌવિહાર: 05:30 PM થી 07:00 PM
આરતી: 07:00 PM થી 07:30 PM
પત્રિકા આલેખન: સાંજે 07:30 PM થી 09:00 PM
સ્થળ: MSJS Centre 124-126 Rowans Road Moorabbin VIC 3189

અંજનશલાકા મહોત્સવને હવે માત્ર 2 મહિના બાકી છેઆ મહોત્સવ માટે આપનું RSVP કરવા અમારી નમ્ર વિનંતી છે.

ચાલો ભીતરમાં જગાવીએ પ્રભુના નામનો એક અનાહત નાદ, એ નાદના પાવન શબ્દોમાં ભાવસ્નાન કરી આત્મદશા પ્રાપ્ત કરીએ.

આભાર


Respected Shravak / Shravika,

Pranam
 
With the blessings of Dev, Guru, & Dharma, and with immense pleasure & joy that MSJS is inviting you to the only Anjanshalaka related event in Melbourne  Anjanshalaka Mahotsav Patrika Aalekhan (Formal Invitation)

Labharthi families will write the formal invitations in Melbourne under the spiritual guidance of Param Pujya Aacharya Bhagwant Shri Jagvallabh Suri Maharaja.

Patrika Aalekhan is our entry door towards the Jinalay Pratimaji Anjanshalaka. It is also a golden opportunity for us to invite our Bhagwan to the Anjanshalaka Mahotsav. Don't miss this event!

Date: Sunday, 11th December 2022
Time: 5:30 PM arrival
Chauvihaar: 05:30 PM to 07:00 PM
Aarti: 07:00 PM to 07:30 PM
Patrika Aalekhan: 07:30 PM to 09:00 PM
Venue: MSJS Centre 124-126 Rowans Road, Moorabbin VIC 3189

Note: RSVP is now closed. Contact us at [email protected] for more information.

The process to get a refund amount for the RSVP that was submitted and paid for the actual event on 20/11/2022:
 1. If you are attending the event on 11/12/2022 - you'll be able to collect a refund from the Finance counter.
 2. If you are unable to attend the event on 11/12/2022 - please contact the Finance team at [email protected] with your banking details by no later than 12/12/2022 to request a refund.

Also, as per the previous communications, and with the actual Anjanshalaka Mahotsav event being a little over 2 months away, we are requesting everyone who is yet to submit their RSVP to do so as early as possible to ensure we can finalise accommodation and other planning activities. 

Looking forward to seeing you at the event.

For queries, please email us at [email protected].

Regards,
MSJS Anjanshalaka Mahotsav Samiti

RSVP for Patrika Alekhan Event on Sunday, 11/12/2022 at MSJS Centre

Form No
Personal Details
Chauvihaar- Sunday 11/12/2022
Volunteering
RSVP for in person attendance at Shri Manas Mandiram, Shahpur, India
Children Group Details
Payment Details

To continue with RSVP please complete the following steps

 1. Check the Payable Amount shown below
 2. Go to your internet banking website and deposit the Payable Amount to MSJS account
  "Melbourne Shwetambar Jain Sangh Inc"
  BSB: 013483
  A/C No: 268318925

  (please note that this is a different account from normal donation account)
 3. Include your RSVP Form number + "-" + Phone / Mobile number in your internet banking transaction reference (same as the one you mentioned above), for example: 23234-0435678950
 4. After transferring the amount, please include your internet banking transaction / reference number in the below field to continue the RSVP

You must continue after depositing Payable Amount.

Next Samayik

 • 26-05-2024
 • 09-06-2024
 • 23-06-2024

 

Ahimsa Paramo Dharma

Non-violence is the highest religion

Micchami Dukdam

खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे,मित्ती मे सव्व-भूएसु, वेरं मज्झ न केणइ